તમને ટપાલમાં કાગળ નહીં,
ફૂલો મોકલવાનું મન થાય છે.
અને….જયારે તમને ફૂલો મળશે
ત્યારે એ કરમાઈ ગયાં હશે…..
અત્યારે
તમારા વિનાની મારી સાંજની જેમ.- જગદીશ જોષી
ગુજરાતી સાહિત્યની ઉત્તમ રચનાઓ
તમને ટપાલમાં કાગળ નહીં,
ફૂલો મોકલવાનું મન થાય છે.
અને….જયારે તમને ફૂલો મળશે
ત્યારે એ કરમાઈ ગયાં હશે…..
અત્યારે
તમારા વિનાની મારી સાંજની જેમ.- જગદીશ જોષી
You must be logged in to post a comment.
Wah saras