પધાર્યા વળાંકો
ન ધાર્યા વળાંકો
અમે સીધા ચાલી
વધાર્યા વળાંકો
નથી હુંય હાર્યો
ન હાર્યા વળાંકો
ગણી હમસફર મેં
ટપાર્યા વળાંકો
બગાડી સફર પણ
સુધાર્યા વળાંકો
જીવનભર મેં ‘અંગત’
વિચાર્યા વળાંકો
- સુનિલ ભીમાણી ‘અંગત’
(પોરબંદર)
ગુજરાતી સાહિત્યની ઉત્તમ રચનાઓ
પધાર્યા વળાંકો
ન ધાર્યા વળાંકો
અમે સીધા ચાલી
વધાર્યા વળાંકો
નથી હુંય હાર્યો
ન હાર્યા વળાંકો
ગણી હમસફર મેં
ટપાર્યા વળાંકો
બગાડી સફર પણ
સુધાર્યા વળાંકો
જીવનભર મેં ‘અંગત’
વિચાર્યા વળાંકો
You must be logged in to post a comment.
સાવ ટૂંકી બહેરની આ રચનામાં નવીનતારૂપ રદીફ નો પ્રયોગ અદ્ભૂત ગઝલને આકાર આપે છે. અભિનંદન
Ekdam mast
Mast vanako….
Mast sunil bhai mast
Very good
બહોત અચ્છે…
Vaaaaah…..