હાથ મેળવીએ – નિરંજન ભગત

નિરંજન નરહરિલાલ ભગત (૧૮-૫-૧૯૨૬): કવિ, વિવેચક. જન્મ અમદાવાદમાં. પ્રાથમિક શિક્ષણ અમદાવાદની કાલુપુર શાળા નં.૧માં અને માધ્યમિક શિક્ષણ પ્રોપ્રાઈટરી તથા નવચેતન હાઈસ્કૂલમાં. ૧૯૪૨ની સ્વાતંત્ર્યચળવળમાં અભ્યાસ છોડ્યો. ૧૯૪૪માં મેટ્રિક. ૧૯૪૪-૧૯૪૬ દરમિયાન અમદાવાદની એલ.ડી.આર્ટસ કૉલેજમાં બે વર્ષનું શિક્ષણ લઈ ૧૯૪૮માં એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી એન્ટાયર અંગ્રેજી વિષય સાથે બી.એ. ફરી એલ.ડી. આર્ટસ કૉલેજમાં દાખલ થઈ અંગ્રેજી મુખ્ય અને ગુજરાતી ગૌણ વિષયોમાં … Read more

કે ઝઘડો લોચનમનનો – દયારામ

લોચનમનનો રે! કે ઝઘડો લોચનમનનો!રસિયા તે જનનો રે! કે ઝઘડો લોચનમનનો!પ્રીત પ્રથમ કોણે કરી, નંદકુંવરની સાથ?મન કહે, ‘લોચન તેં કરી’, લોચન કહે, ‘તારે હાથ.’ નટવર નિરખ્યા નેન! તેં સુખ આવ્યું તુજ ભાગ;પછી બંધાવ્યુ મુજને, લગન લગાડી આગ!’‘સુણ ચક્ષુ ! હું પાંગળું, તું મારું વાહન’નિગમઅગમ કહ્યું સાંભળ્યું, દીઠા વિના ગયુ મન. ‘ભલું કરાવ્યું મેં તને, સુંદરવરસંજોગ,મને તજી … Read more

error: Content is protected !!