અવાજ ને… લાભશંકર ઠાકર

અવાજને ખોદી શકાતો નથી ને ઊંચકી શકાતું નથી મૌન. હે વિપ્લવખોર મિત્રો !આપણી રઝળતી ખોપરીઓને આપણે દાટી શકતા નથી અને આપણી ભૂખરી ચિંતાઓનેઆપણે સાંધી શકતા નથી. તો સફેદ હંસ જેવાં આપણાં સપનાંઓનેતરતાં મૂકવા માટે ક્યાં સુધી કાલાવાલા કરીશું આ ઊષરભૂમિની કાંટાળી વાડને ?આપણી આંખોની ઝાંખાશનો લાભ લઈ વૃક્ષોએ ઊડવા માંડ્યું છે તે ખરુંપણ એય શું સાચું નથી કે આંખો આપીને આપણને છેતરવામાં આવ્યા છે ?વાગીશ્વરીના નેત્રસરોવરમાંથી ખોબોક પાણી પી ફરી … Read more

કાનુડાને બાંધ્યો

કાનુડાને બાંધ્યો છે હીરના દોરેબાળુડાને બાંધ્યો છે હીરના દોરે કોમળ આ અંગ પરે કાપા પડે છે જેવાઆંગળીથી માખણમાં આંક્યા,નાનકડાં નેણ થકી ઝરમર ઝરે છે જેવાઢળતાં શીકેથી દહીં ઢાંક્યાં;એના હોઠ બે બિડાયા હજી તોરેકાનુડાને બાંધ્યો છે હીરના દોરે. માથેથી મોરપિચ્છ હેઠે સર્યું; ને સરીહાથેથી મોગરાની માળા,આંખેથી કાજળ બે ગાલે જઈ બેઠુંકાનકુંવર શું ઓછા હતા કાળા?બંધ છોડે … Read more

જ્યાં જ્યાં નજર મારી ઠરે – કલાપી

જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપનીઆંસુ મહીંયે આંખથી યાદી ઝરે છે આપની માશૂકોના ગાલની લાલી મહીં લાલી અને જ્યાં જ્યાંચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર,તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની ! તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં,તે યાદ આપે આંખને ગેબી … Read more

ફૂલ – પ્રિયકાન્ત મણિયાર

ફૂલનો પવન લોચન મારે વાયો, આકાશ ભરાય એટલી સુગંધ લાવ્યો. કોઈ તરુ ના, કોઈ ના ડાળી, કોઈ ના ડાળખી, પાન; ફૂલનો ફુવાર એટલો ફૂટે જેમ કવિનાં ગાન : ફૂલનો સૂરજ હ્રદયે વાવ્યો, ફૂલનો વળી છાંયડો છાયો. ફૂલની નદી, ફૂલનું તલાવ, ફૂલનું નાનું ગામ, ફૂલનો દીવો, ફૂલહિંડોળો, ફૂલમાં ફોર્યા રામ; કાળને સાગર જાત ડૂબી ત્યાં તરતાં … Read more

ગીતા પરીખ

પગલું મેં માંડ માંડ દીધું ‘તું માંડવા ને તેં તો લંબાવી દીધી કેડી! આંખો આ અમથી બે હસી ઊઠી ત્યાં તો તેં નજરુંની બાંધી દીધી બેડી! હૈયાના દ્વાર હજી ખૂલ્યાં – અધખૂલ્યાં ત્યાં બોલી અણબોલી તેં જાણી, અંધારા આભે આ બીજ સ્હેજ દેખી ત્યાં પૂનમની ચાંદની માણી. પળની એકાદ કૂણી લાગણીની પ્યાલીમાં આયુષની અમીધાર રેડી! … Read more

error: Content is protected !!