અજવાળાની બીક – મધુમતી મહેતા

અજવાળાની બીક ઘણી તે આંખ મીંચીને જાગેછળમાં બે પળ જીવવા મનડું શમણાંઓમાં ભાગે છળનો દરિયો ઊંડો એમાં માછલીયુંના ટોળાંરમતી માછલિયું જોઈને હરખે મનજી ભોળાં રમત રમાડે રઘુરાયજી દાવ રમે છે સઘળાકોઈને આપ્યા ભગવા કોઈને આપ્યા રેશમ ડગલા ભગવા હો કે રેશમ ખાતા ડગલે પગલે ઠેશકોઈને જામે વેષ તો કોઇની ફરતે જામે મેશ અજવાળા અંધારા છળ … Read more

થૈ બેઠા – આહમદ મકરાણી

kavita

અમે પળને વળોટી ત્યાં જ અપરંપાર થૈ બેઠા;લૂંટાવો તો કશું પામો; અજબ વેપાર થૈ બેઠા. રહેવા દો બધા નુસ્ખા અને ઈલાજ શું કરવા?અમે મજનુની માફક ઈશ્કના બીમાર થૈ બેઠા અમારી કોઈ ગણના ના કરો, હે ગણતરીબાજોઅમે બાવનની પણ આગળ તણો શુમાર થૈ બેઠા અમે જેવા છીએ એવા જ થૈને આમ રે’વાના;ભલે લોકો જ ધારે કે … Read more

ક્યાં ક્યાં ફરું? – લલિત ત્રિવેદી

હું દરશની ધખ લઈ ક્યાં ક્યાં ફરું?આંખની ઓળખ લઈ ક્યાં ક્યાં ફરું? આ ખખડધજ ખખ લઈ ક્યાં ક્યાં ફરું?પંડ, હે ગોરખ ! લઈ ક્યાં ક્યાં ફરું? હું પ્રતીતિનો પ્રતાપી રાજવીરાખ લઈ, રખરખ લઈ ક્યાં ક્યાં ફરું? સાચવ્યા છે તો ય પરોપટા, સ્વજન !ટેરવાં ને નખ લઈ ક્યાં ક્યાં ફરું? એકદંડી વક્ષની કથની લઈહોઠમાં અબરખ લઈ … Read more

ઝાકળ તરી ગયું છે – દર્શક આચાર્ય

દર્શક આચાર્ય

સૂરજની ઓળખાણે ઝાકળ તરી ગયું છે,બેસી કિરણના વ્હાણે ઝાકળ તરી ગયું છે. પર્ણોની સાથે થોડો લીલો સમય વિતાવી,વ્હેલી સવાર ટાણે ઝાકળ તરી ગયું છે. અફસોસ એટલો કે ભીનાશ ખોઈ બેઠા,ફૂલો એ ક્યાંથી જાણે? ઝાકળ તરી ગયું છે! મશગૂલ છે હજીયે ચર્ચામાં ગામ આખું,અફવા હતી ચરાણે ઝાકળ તરી ગયું છે. વાદળ સ્વરુપે આભે અસ્તિત્વ પામવાને,પાણી મટી … Read more

સાજણ રહે છે સાવ કોરા – વિમલ અગ્રાવત

વિમલ અગ્રાવત

આયખામાં આવી છે આષાઢી સાંજ અને ઝરમરિયા વરસે છે ફોરાં.સખીરી મારા સાજણ રહે છે સાવ કોરા. સાજણ કરતાં તો સારું બાવળનું ઝાડ જેને છાંટો અડતાં જ પાન ફૂટે,સાજણ સંતાય મુઓ છત્રીમાં, આખ્ખું આકાશ અરે મારા પર તૂટે;પલળી પલળી ને હું’તો થાઉં પછી સાજણ લાગે છે સાવ ખોરા.સખીરી મારા સાજણ રહે છે સાવ કોરા. ચૈતર ને … Read more

error: Content is protected !!