કંઠી પ્હેરે – ભરત ભટ્ટ ‘પવન’

કોઈ સાચી ને શ્રદ્ધાની કંઠી પ્હેરેકોઈ ખોટી ને દેખાડાની કંઠી પ્હેરે મોંઘામાની કંઠી પ્હેરે માણસ મોટાનાના માણસ તો સપનાની કંઠી પ્હેરે કોઈ પ્હેરે કિસ્મતનું માદળિયું-તાવીજકોઈ ખાલી પરસેવાની કંઠી પ્હેરે રાજીપાની કંઠી પ્હેરે કોઈ કાયમકોઈ કાયમ ખાલીપાની કંઠી પ્હેરે પોતે કંઠી પ્હેરી રાખે વાંધો ક્યાં છે?એ તો કંઠી પ્હેરાવાની કંઠી પ્હેરે મન ફાવે એવી કંઠી સૌ … Read more

ખારા ખારા ઊસ જેવા – ત્રિભુવનદાસ વ્યાસ

ખારા ખારા ઊસ જેવાઆછાં-આછાં તેલ,પોણી દુનિયા ઉપરએવાં પાણી રેલમછેલ !આરો કે ઓવારો નહીંપાળ કે પરથારો નહીંસામો તો કિનારો નહીંપથરાયા એ જળભંડાર સભર ભર્યાંઆભનાં સીમાડા પરથી,મોટા મોટા તરંગ ઊઠી,વાયુ વેગે આગળ થાય,ને અથડાતા-પછડાતા જાય !ઘોર કરીને ઘૂઘવે,ગરજે સાગર ઘેરે રવે !કિનારાના ખડકો સાથે,ધિંગામસ્તી કરતો-કરતો,ફીણથી ફૂંફાડા કરતો,ઓરો આવે, આઘો થાય,ને ભરતી-ઓટ કરતો જાય !ઊંડો ઊંડો ગજબ ઊંડો … Read more

તડકો – મનહર મોદી

કવિતા

તારો વિશેષ સ્પર્શ ફરી માણવા મળેઆકાશ હોય આંખમાં ને ચાલવા મળે તડકો ટચાક ટેરવે ઝૂલે ને ગણગણેમારી સમીપ એમ મને આવવા મળે ખખડે છે દ્વાર એમનાં આવાગમન સમાંસાચે કશું ન હોય છતાં આવ-જા મળે ટુકડો સુંવાળું સુખ મને ના કામનું જરાઆખું મળે તો થાય, તને આપવા મળે ઊગે છે કોઈ આંખમાં એવાંય સ્વપ્ન બે.એક દેખાવા … Read more

ધ્યાન સાથે – દિનેશ ડોંગરે ‘નાદાન’

માનવીએ માનવીની શાન સાથે જીવવાનું ,ખૂબ અઘરું છે અહીં સન્માન સાથે જીવવાનું જો મળે સારો પડોસી તો ગણો સદભાગ્ય એને,આપણે તો ચીન પાકિસ્તાન સાથે જીવવાનું. પાર્થ પાસે દ્રૌપદી ને કૃષ્ણ, કુંતી, રાજ આખું,કર્ણને તો આજીવન બસ દાન સાથે જીવવાનું એક આખો વર્ગ છે અજ્ઞાનના અંધાર વચ્ચે,જૂજ લોકોને ગમે છે જ્ઞાન સાથે જીવવાનું. કાળની ચિંતા ટળી … Read more

error: Content is protected !!