શેર વૈભવ

આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની ? ઈચ્છાને હાથ-પગ છે, એ વાત આજે જાણી ચિનુ મોદી ‘ઈર્શાદ’ ભીંતને લીધે જ આ પાડોશી જેવું હોય છે,એક સમજૂતીસભર ખામોશી જેવું હોય છે. મુકુલ ચોક્સી બારણે જો દે ટકોરા તો હું ભેટીને મળુંમળતું બિલ્લિપગ, મરણની એ જ તો તકલીફ છે પ્રણવ પંડ્યા આ અમસ્તી તને આશ્લેષમાં નથી લીધી,જન્મજન્માંતરો … Read more

હું તો ભૂંસાતી પગલાની છાપ…

મોજું આવે ને બસ એટલી જ વાર પછી વ્હેતી થઇશ આપોઆપ…                                 હું તો ભૂંસાતી પગલાની છાપ… છીપલાંની સાથે મને રહેવું ના ફાવે         ને ગોઠડી માંડું તો કોની સાથે … ? મોજાંને કિનારે આવવાની વાર         ને માણસનું ઋણ મારા માથે… ! વાયરાને કહી દો કે બોલાવે નહીં હવે એમનેમ ડમરીથી માપ …! … Read more

error: Content is protected !!