શંકર નહીં આવે – જલન માતરી

દુ:ખી થવાને માટે કોઈ ધરતી પર નહીં આવેહવે સદીઓ જશે ને કોઈ પયગમ્બર નહીં આવે છે મસ્તીખોર કિન્તુ દિલનો છે પથ્થર નહીં આવેસરિતાને કદી ઘરઆંગણે સાગર નહીં આવે ચમનને આંખમાં લઈને નીકળશો જો ચમનમાંથી,નહીં આવે નજરમાં જંગલો, પાધર નહીં આવે. અનુભવ પરથી દુનિયાના, તું જો મળશે કયામતમાં,તને જોઈ ધ્રુજારી આવશે, આદર નહીં આવે. દુ:ખો આવ્યાં … Read more

મૃત્યુ મારું પોતાનું હતું

એટલા   માટે   રુદન  મારું  ઘણું   છાનું  હતું,અશ્રુઓ સાધન તરસ મારી છીપાવવાનું હતું. એના હાથે માનવી રહેંસાઈ ટળવળતો રહ્યો,આ જગત એવું અધૂરું એક કતલખાનું હતું. મારે વહેવાના સમય પર હું તો છલકાઈ ગયો,લક્ષ  સાગરમાં  ભળી  ઊંડાણ  જોવાનું  હતું. હું જ  નીરખતો  હતો એ  વાત હું  ભૂલી  ગયો,મારા  મનથી  પાપ મારાં  કોણ  જોવાનું  હતું? એટલે તો મેં … Read more

error: Content is protected !!