નદી તરવી બહુ ભારે પડે -હેમેન શાહ

એ વળી ક્યારે ધીમી ધારે પડે ?વીજળીનું શું ? પડે ત્યારે પડે. સૂર્ય જેવું જ્યાં કશું હોતું નથી,સર્વ પડછાયા શા આધારે પડે. કેટલી ચીજો સમય લઈ જાય છે,પણ ખબર કોને અને ક્યારે પડે ? આજે ટહુકા, કાલે ખુશબૂ બંધ છે,બહાર ફતવા વાર-તહેવારે પડે. સામે કાંઠે હોય છે વાંછિત બધું,પણ નદી તરવી બહુ ભારે પડે. – … Read more

બહુ એકલવાયું લાગે છે – હેમેન શાહ

-તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ, બહુ એકલવાયું લાગે છે,લે મૂક હથેળી પર મખમલ, બહુ એકલવાયું લાગે છે. શાયદ મારો ભુક્કો થાશે કે ઢાંચામાં જકડાઈ જઈશ,શું થાશે એ કહેવું ન સરલ, બહુ એકલવાયું લાગે છે. કૂવો બેઠો આતુરતાથી, વરસી ના એકે પનિહારી,સંકોચાતું મરજાદી જલ, બહુ એકલવાયું લાગે છે. ઉનાળો લઈને ખોબામાં જંગલ જંગલ ભટક્યા કરવું,બે આંખો … Read more

મનગમતા શેર

ન શસ્ત્રહીન સમજ મારી બંધ મુઠ્ઠીને,કે જ્યાં કશું નથી નથી ત્યાં ઝંઝાવાત હોઈ શકે.– હેમેન શાહ એક ઘાએ ખેલ પુરો ના થયો,ખૂબ તરફડવું પડ્યું વાગ્યા પછી. – હેમેન શાહ ને  રંજ માત્ર ભીંત તૂટ્યાંનો નથી મનેબીજી  રીતે કહું તોછબી પણ નથી રહી. -મુકુલ ચોકસી આવ સામે હવે તુંમને ભેટવા,ડગ ન એકે હું ભરું હવે દ્વારથી. … Read more

error: Content is protected !!