કોને કોને બોલાવું ? – આશ્લેષ ત્રિવેદી

આદત ભૂલી જવાની મળી છે સ્વભાવમાંકારણ બીજું તો ખાસ નથી અણબનાવમાં. ખળભળ મચી છે જળમાં કિનારા લગી સળંગ,પરપોટો એક ફૂટી ગયો છે તળાવમાં. છોડી સુમનનો સંગ છેડે ચોક ભાગી ગઈ,નક્કી હશે સુગંધ પવનના પ્રભાવમાં. વાવી દીધો’તો સ્પર્શ હથેળીમાં કાલ તેં,ગુલમ્હોર થઈને ઝૂરી રહ્યો આજ ઘાવમાં. ડૂમા, તરસ, તડપ ને કણસ સાક્ષી છે બધાં,કોને કોને બોલાવું … Read more

error: Content is protected !!