હોઈ શકે! – જિગર જોષી ‘પ્રેમ’

બને કે આપણી સમજણમાં ભેદ હોઈ શકે!તું જેને મુક્તિ ગણે છે એ કેદ હોઈ શકે! દિવસ રૂપાળો અને રાત કાળી ભમ્મર છે,શું પ્રકૃતિમાં વળી રંગભેદ હોઈ શકે? પ્રથમ એ માની લો કે આભ એક ચાદર છે,પછી સિતારા બધા એના છેદ હોઈ શકે! પલાંઠીવાળીને બેઠું છે તત્ત્વ જે – એનુંઆ સૃષ્ટિ કદાચિત નિવેદ હોઈ શકે! તમારું … Read more

પાણીનો ફોટો છે? – જિગર જોષી

હજુ અંધાર આઘો થાય એવો એક રસ્તો છે, જુઓ સામે ત્યાં દુશ્મનના ઘરે એક જલતો દીવો છે. મને પણ ખ્યાલ છે કે બંધ છે વરસોથી એ બારી, નિખાલસતાથી કહું છું કે ફકત ધક્કો જ ખાવો છે. કવિતામાં કોઇ ક્યાં કૈંજ પોતીકું લઈ આવ્યા? હકીકતમાં તો આ સઘળું “કોઇ પડઘાનો પડઘો છે.” ન કર તું વાત … Read more

error: Content is protected !!