તને સઘળુંય સાંપડશે – નીતિન વડગામા

Hemen Shah

જરા  તું  ઝુક  થૈ   ડાળી તને સઘળુંય  સાંપડશે,પછી  રાજી  થશે  માળી તને સઘળુંય  સાંપડશે. હશે  જો  ધાર  એની તો  જ ધાર્યું કામ કરવાની,કલમ, કરવતને  કોદાળી તને સઘળુંય સાંપડશે. અદબ વાળી અહીં તું સાવ ખાલી  હાથ કાં ઊભો ?દઈ  દે  હાથમાં  તાળી  તને સઘળુંય  સાંપડશે. પ્રથમ તું શાંત દરિયાનો દરજ્જો સાવ  છોડી  દે,નદી  થૈ  જાને … Read more

એટલું પર્યાપ્ત છે – નીતિન વડગામા

સહજ રીતે સાંપડ્યું છે એટલું પર્યાપ્ત છે.આંગણે આવી ચડ્યું છે એટલું પર્યાપ્ત છે. જીવતરનું ચિત્ર તો સૌનું અધૂરું હોય છે,એક સપનું પણ ફળ્યું છે એટલું પર્યાપ્ત છે. આમ અંદરથી બધાં થીજી ગયાં છે તોય પણ-તાપણું ટોળે વળ્યું છે એટલું પર્યાપ્ત છે. ક્યાં સુધી અફસોસ આંસુનો કરીશું આપણે ?ગીત ગાતાં આવડ્યું છે એટલું પર્યાપ્ત છે. ઢોલ-તાંસામાં … Read more

error: Content is protected !!