કે ચાતક પીએ એંઠું પાણી! – મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’ ગાફિલ’

અવગતની એંધાણી,એ સંતો, અવગતને એંધાણી, કે ચાતક પીએ એંઠું પાણી. રાજના રાજ એવા મેઘરાજાને ઘર એની પરબ મંડાણી;સોનેરી દોરથી ને હેમલા હેલથી રૂપેરી ધાર રેલાણી;હે સંતો, તોય તરસ ન છિપાણી કે ચાતક પીએ એંઠું પાણી! માનસર છોડીને આવ્યો શું હંસલો માછલીએ મન આણી!ચતુર ચકોરની ચૂકીને ચાંદની આગિયે આંખ ખેંચાણી!હે સંતો, આતમજ્યોતિ ઓલવાણી કે ચાતક પીએ … Read more

અમને ગુરુ મળ્યા છે ગરવા – મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’ ગાફિલ’

અમને ગુરુ મળ્યા છે ગરવા – મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’ ગાફિલ’ અમને ગુરુ મળ્યા છે ગરવા-એના શબદ ગયા સોંસરવા : અમને ગુરુ મળ્યા છે ગરવા. આભ અવાકની વાણ સુણાવી, ઝમ્યા નેહ મેઘરવા;ટીપે ટીપે ધાર ઝવી, એને ઝીલી થયા અમે નરવા. અમને ગુરુ મળ્યા છે ગરવા. અંબરથીય અતિ અતિ ઊંચે બાંધ્યા ચિત્ત ચંદરવા;મન માંડવડે મનહર જ્યોતિ જળી … Read more

error: Content is protected !!