શુકન આવિયાં રે… મહેન્દ્ર જોશી

geet

મનમાં ચંપો ને મનમાં મોગરો જી રેમનમાં ઝળૂંબે ભીનો વાન રેદાદાજી શમણે શુકન આવિયાં રે… પે’લા ઘમ્મર વલોણે દીઠી થાંભલી રેપછી રમતી દીઠી રે સૈયર આંબલી જી રેપાદર પોંખું ને પોંખું ડુંગરો જી રેપોયણીએ પોઢ્યાં આસમાન રેદાદાજી કુમકુમ ચોખા લાવિયા રે… પાંપણ પલકે ને ઝણકે ઝાંઝરી જી રેજીવમાં ખૂંચે રે મહિયર કાંકરી જી રેકીધો કાબર … Read more

બને તો આવ – મહેન્દ્ર જોશી

જો રૂપેરી જાળ છે દરિયે, બને તો આવ,ચાંદની રમણે ચઢી ફળિયે, બને તો આવ. હોય સંશય જો ભીતરમાં તો વિખેરી આવજે,બે ક્ષણોની સંધ પર મળિયે, બને તો આવ . ઊંઘ આદિકાળની લઈને સૂતો છે એક જણ,શંખ ફૂકી કાનમાં કહિયે, બને તો આવ. ટોચ પર જઈને જોયું તો કોઈ કરતા કોઈ નહીં,ને કશું દેખાય ના તળિયે, … Read more

મારી પ્રતિક્ષામાં – મહેન્દ્ર જોશી

તને એવી રીતે હું જોઉં છુ મારી પ્રતિક્ષામાં મને જેવી રીતે હું જોઉં છુ ઝાંખા અરીસામાં બધા રસ્તા નદીની જેમ વ્હેવાં લાગશે ક્યારે? ચરણ બોળીને બેઠો છું અહીં તારા જ રસ્તામાં. બીડેલા છીપ જેવી લાગણી ને હાથમાં છે રણ તને, જો ધારણા હો સ્વાતિની તો ફેંક દરિયામાં. મને પંખી કહે પિંજર કહે અથવા કહે આકાશ … Read more

error: Content is protected !!