ફૂલ અને ફોરમ – માધવ રામાનુજ

ફૂલ તો વળી બાગ મૂકીને ફરવા ચાલ્યું જાયફોરમ એને ખોળવા ભમે, આકળવિકળ થાય ! ભમરો પૂછે, કળીઓ પૂછે: પાંદડા રહે ચૂપ;ડાળીઓ એવી બ્હાવરી-જાણે ખોઈ નાખ્યાં હોય રૂપ ! ફૂલ તો વળી બાગ મૂકીને ફરવા ચાલ્યું જાય !ફોરમ એને ખોળવા ભમે, આકળવિકળ થાય ! ઝીણી ઝીણી પગલી પડે ફૂલ તો ચાલ્યું જાય,પડછાયામાં પાંખડી એની પાંખો જેવી … Read more

કોમળ કોમળ – માધવ રામાનુજ

Madhav Ramanuj

હળવા તે હાથે ઉપાડજો રે અમે કોમળ કોમળસાથરે ફૂલડાં ઢાળજો રે કોમળ કોમળ… આયખાની આ કાંટ્યમાં રે અમે અડવાણે પગ રૂંવેરૂંવે કાંટા ઊગીયારે અમને રૂંધ્યા રગેરગ; ઊના તે પાણીડે ઝારજો રે અંગ કોમળ કોમળ ખેપનો થાક ઉતારજો રે અમે કોમળ કોમળ પે’ર્યા ઓઢયાંના ઓરતા રે છોગે છેલ ગુલાબી આંખમાં રાત્યું આંજતા રે અમે – ઘેન … Read more

કલરવની ભાષા- માધવ રામાનુજ

વૃક્ષને પણ વાત કરવી હોય છે-એટલે શીખે છે એ કલવરની ભાષા. ફુલ – ફોરમને હવા વચ્ચે થતા જે –એ બદા સંવાદમાં કલવરની ભાષા. સાંજ હો , માળે મળેલા હોય મન , ત્યાં –મૌન પણ ઝંખે પછી કલવરની ભાષા. સાથ છોડી જાય છે જ્યારે વિસામા-હૂંફ આપે છે પછી કલવરની ભાષા. આપણે સમજ્યા નહિ એકાંતને –કે પછી … Read more

સગપણ- માધવ રામાનુજ

સગપણ કેવા રે બંધાયાં નહીં સોય નહીં દોરો તોયે, કઈ રીતે સંધાયા …. કોણે વાવ્યાં બીજ હદયની કયારીમાં માયાનાં કોણે અંતરના અમરતથી જતન કર્યા કાયાનાં તાણા- વાણા અલગ છતાંયે, વસ્ત્ર બની સંધાયાં ….સગપણ…… માણસ તો ભૈ લોભ – મોહને લાલચનો છે ભારો પણ ભીતરમાં સત્ય – પ્રેમ – કરુણાનો છે સથવારો લાગણીઓને તારે તારે, હૈયાં … Read more

અનહદ – માધવ રામાનુજ

Madhav Ramanuj

આપનાર આપીને ભૂલી ન જાય- અને લેનારા રાખે ન યાદ !કેવું એ દાન અરે કેવું વરદાન કેવો જીવતરનો અનહદ સંવાદ !…. અબજોના અબજોનું આપ્યું અજવાળું ને ઉપરથી અઢળક અંધાર,મોંઘામાં મોંઘો આ પ્રાણ અને વાયુ આ ધરતીને સૃષ્ટિનો સાર-આપ્યું એ ભૂલી ન આપ્યાની રોજરોજ કરતા રહ્યા રે ફરિયાદ….. એમ તો એકાંતમાં કે ભીડમાં કે ગમે ત્યાં … Read more

error: Content is protected !!