શ્રાવણ નીતર્યો – બાલમુકુંદ દવે
આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલો જી પેલાં રેલી ચાલ્યાં રૂપ હો કોઈ ઝીલો જી આ કપૂર-કાયા સારી જશે કોઈ ઝીલો જી પેલા ઊડી ચાલ્યા ધૂપ હો કોઈ ઝીલો જી આ જળધારમાં ઝૂલતી કોઈ ઝીલો જી. પેલી તૂટી મોતનમાળ હો કોઈ ઝીલો જી આ લટ લહેરાતી લળી લળી કોઈ ઝીલો જી પેલું કોણ હસે મરમાળ … Read more