હું દરિયાની માછલી! -ઝવેરચંદ મેઘાણી
દરિયાના બેટમાં રે’તી પ્રભુજીનું નામ લે’તી હું દરિયાની માછલી! હાં રે મને બારણે કઢવી નો’તી, હું દરિયાની માછલી! જળની સાથે અમારે જનમ કેરી પ્રીતડી, મરજો પ્રીત્યોના તોડનારા, હું દરિયાની માછલી! -દરિયાના… દરિયાનાં નીર મને પાતાળે ગોતશે, આભ લગી મારશે ઉછાળા, હું દરિયાની માછલી! -દરિયાના… તારલાનાં તેજ ઊગી ઊગી આથમશે, ચંદ્ર કેને પાશે અજવાળાં? હું દરિયાની … Read more