પ્રેમનો મર્મ – હરીન્દ્ર દવે

તેં પૂછ્યો પ્રેમનો મર્મ અને હું દઈ બેઠો આલિંગન, જ્યાં પ્રથમ મેઘ વરસ્યો સરિતાએ તોડ્યાં તટનાં બંધન. કોઈ અગોચર ઈજન દીઠું નયનભૂમિને પ્રાંગણ, હું સઘળી મોસમમાં માણું એક અહર્નિશ ફાગણ; શતદલ ખીલ્યા કામ્ય કમલ પર સૌમ્ય ગીતનું ગુંજન. નીલ વર્ણનું અંબર એમાં સોનલવરણી ટીપકી, વીંધી શ્યામલ ઘટા પલકને અંતર વીજળી ઝબકી. નયન ઉપર બે હોઠ … Read more

મારી હુંડી સ્વીકારો મહારાજ રે – નરસિંહ મહેતા

મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી, મારી હૂંડી શામળિયાને હાથ રે, શામળા ગિરધારી. રાણાજીએ રઢ કરી, વળી મીરા કેરે કાજ, ઝેરના પ્યાલા મોકલ્યાં રે, વ્હાલો ઝેરના જારણહાર રે, શામળા ગિરધારી! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે. સ્થંભ થકી પ્રભુ પ્રગટીયા, વળી ધરિયાં નરસિંહ રૂપ, પ્રહલાદને ઉગારિયો રે, વ્હાલે માર્યો હરણાકંસ ભૂપ રે; શામળા ગિરધારી! મારી … Read more

રોજ સાંજે પંખીઓના મોરચા મંડાય છે – ઉદયન ઠક્કર

રોજ સાંજે પંખીઓના મોરચા મંડાય છે વૃક્ષની માલિકી બાબત માગણીઓ થાય છે એક સૂકા પાનની રેખામાં ઠેબાં ખાય છે એ પવન બ્રહ્માંડભરનો ભોમિયો કહેવાય છે? અસ્તરેખા જોઈને સૂરજની, કૂકડાએ કહ્યું, ‘આપના પ્રારબ્ધમાં બહુ ચડઊતર દેખાય છે’ બાલદી, શીશી, તપેલી, પ્યાલું, ડબ્બો, ટોપિયું ફૂલ જ્યાં બોળે ચરણ ત્યાં ફૂલદાની થાય છે ક્યાંક તો જાતો હશે, એમ … Read more

પાણીનો ફોટો છે? – જિગર જોષી

હજુ અંધાર આઘો થાય એવો એક રસ્તો છે, જુઓ સામે ત્યાં દુશ્મનના ઘરે એક જલતો દીવો છે. મને પણ ખ્યાલ છે કે બંધ છે વરસોથી એ બારી, નિખાલસતાથી કહું છું કે ફકત ધક્કો જ ખાવો છે. કવિતામાં કોઇ ક્યાં કૈંજ પોતીકું લઈ આવ્યા? હકીકતમાં તો આ સઘળું “કોઇ પડઘાનો પડઘો છે.” ન કર તું વાત … Read more

केवल दूर-दूर तक फैला अकेलापन था। – ऋतु पल्लवी

एक दिन जब बहुत अलसाने के बाद आँखे खोलीं, खिड़की से झरते हल्के प्रकाश को बुझ जाते देखा एक छोटे बच्चे से नन्हे सूरज को आते-जाते देखा नीचे झाँककर देखा हँसते–खिलखिलाते, लड़ते-झगड़ते पड़ोस के बच्चे प्रातः के बोझ को ढोते पाँवों की भीड़ पर स्वर एक भी सुनाई नहीं पड़ा या यूँ कहूँ कि सुन … Read more

error: Content is protected !!