જળની જીભે – હર્ષદ ચંદારાણા
ક્યાં લગ રૂઠયા રહેશો સાજણ ! આવો, આષાઢી નભના તમને સમ નામ તમારું લઈ જળની જીભ કહૈ “ભીંજાવાની મ્હોરી છે મોસમ” વીજલડીની દોરી છટકી, ને વાદળનો ઊંધો વળ્યો રે કોશ મારો કુબો ભોં ભેગો કર્યો તો યે જળનું ઘટ્યું ના સ્હેજે જોશ લોહીમાં વળ ખાતાં વમળો લો, શમી ગયાં, ગયાં ઊકલી કૈ કામ સંભાર્યા એ … Read more