કે ચકમક ચક્કારાણા – અરવિંદ ભટ્ટ

અટક-મટક ગાડીમાં આવ્યા લઈ વાદળની પોઠ કે ચકમક ચક્કારાણાનાહી ધૂળમાં, ઢંઢોળ્યા કણકણનાં તરસ્યા હોઠ કે ચકમક ચક્કારાણા ગામ વીંધીને થાક્યા-પાક્યા, ખળાવડામાં દાણાનાં ઢગલા પર પૂગ્યાચણને બદલે તણખલાં લઈ આવ્યા એવા ઠોઠ કે ચકમક ચક્કારાણા નથી તૂટતું પોત કે દર્પણ નથી ફૂટતું અને ઓળખાતા નહીં પોતેશાણા થઈને પછી ચકીબાઈ સાથે કરતા ગોઠ કે ચકમક ચક્કારાણા ચાંચમાં … Read more

મેં તારા પર લે ! આ છોડયું ! – શોભિત દેસાઇ

અને..ક્યાંથી શરૂ કરવું, મેં તારા પર લે ! આ છોડયું !જનમવું જીવવું, મરવું મેં તારા પર લે ! આ છોડયું ! ઉછાળ્યા છે મેં રંગો અવનવા, જો ! બારીકાઈથીક્યા રંગોથી શું ભરવું, મેં તારા પર લે ! આ છોડયું ! તું આવે મારી સામે, આંખોથી વાતો કરે ત્યારે;થવું મગરૂર ? કરગરવું ? મેં તારા પર … Read more

ઝાકળની જેમ તું – જયેન્દ્ર શેખડીવાલા

તારી હથેળી વાંચતો કાગળની જેમ હુંવંચાય છે સવારમાં ઝાકળની જેમ તું તારા અજાણ્યા સ્પર્શથી હું મ્હેંક મ્હેંક છુંફૂલોમાં તારા નામનો અજવાસ પાથરું વરદાન ક્યાં ફળ્યા છે દ્રશ્ય થાવાનાં મનેઅટકળ જીવંત થાય તો આંખોમાં જઇ વસું તું ફરફરે છે લોહીમાં જ્યારે ગુલાબ થઈત્યારે સ્મરણમાં થરથરે છે હોઠ ચૂમવું પથ્થર થઈ ગયો છું તારા અભાવમાંકંડારવાને શિલ્પ તું … Read more

ત્યાં તો તળિયા આવે – અશરફ ડબાવાલા

ઘરમાં એવાં કો’ક દિવસ ચોઘડિયા આવે,ખૂટે આંખમાં પાણી ત્યારે ખડિયા આવે ડૂબી ડૂબીને ડૂબવાનું શું માણસમાંએક વેંત ઊતરો ને ત્યાં તો તળિયા આવે. ડગલું એક ભરી શકવાના હોંશ નથી; પણડગલું એક ભરું તો તારાં ફળિયા આવે ઘંટીના પથ્થરની જેવા વિચાર છે, ને-મારી તારી વચ્ચે બબ્બે દરિયા આવે શબ્દોની હૂંડી લઈ ભાષા સામે ઊભો;પાછો વળવા જાઉં … Read more

સમય કહેશે -લલિત ત્રિવેદી

હે કવિ ! શું અમર, સમય કહેશેનૂર છે કે હુનર, સમય કહેશે કેટલું કોણ કોની સાથે છેકોણ કોના વગર, સમય કહેશે શું સરકતું ગયું.. બદલતું ગયું…શું રહ્યું ઉમ્રભર, સમય કહેશે ! મેં ય વાવી’તી ખુશ્બૂ કાગળમાંશું રહી ગૈ કસર, સમય કહેશે ! શું ફરક પડવાનો ખરે ટાણે–ક્યો સમય છે અગર સમય કહેશે ! એકસો આઠ … Read more

error: Content is protected !!