મીઠી માથે ભાત – વિઠ્ઠલરાય યજ્ઞેશ્વર આવાસત્થી

ડુંગર કેરી ખીણમાં ગાંભુ નામે ગામ,ખેતી કરતો ખંતથી પટેલ પાંચો નામ. સીમ થકી છેટી હતી વાડી એક વિશાળ,ભોંય બધી ભગરી ને રૂડી અધિક રસાળ. નવાણ છે નવ કોસનું ફરતા જંગી ઝાડ,ચોપી તેમાં શેરડી વાઢયો રૂડો વાઢ. પટલાણીએ પુત્રનું મુખ દીઠું છે માંડ,મીઠી ઉંમર આઠની બહેન લડાવે લાડ. શિયાળો પૂરો થતાં પાક્યો પૂરો વાઢ,વાઘ શિયાળ વરુ … Read more

મુકામ પોષ્ટ માણસ – નયન હ. દેસાઇ

નયન હ. દેસાઇ

જીવ્યાનું જોયા હસવું થઈ તૂટ્યાનું પાર્સલ કરી દો મુકામ પોસ્ટ માણસ,ભીંતો ને પડછાયા સારા છે સૂરજ ઊગ્યાનું લખી દો મુકામ પોસ્ટ માણસ. રસ્તાઓ નિયમિત પગોને છુંદે છે ને પગલાંને ડંખે છે લાલપીળા સીગ્નલ,ખોટા સરનામે એ ઘરમાંથી નીકળ્યાનું નોટ પેડ ભરી દો મુકામ પોસ્ટ માણસ. બારીને ઠપકો ને હીંચકાને હડદોલો ઝાંખી છબિને દિલસાની આશા છે,મારી એકલતાઓ … Read more

એકલા નાચી જુઓ – જયંત ડાંગોદરા

એકલા નાચી જુઓ

શ્વાસની કરતાલ રાખી એકલા નાચી જુઓ.જાત સાથે જાત મૂકી જાત આરાધી જુઓ. કાંઇપણ ઊગે નહીં જેના થકી ક્યારેય તે,એક પળ જોગી સમી બસ એક પળ વાવી જુઓ. હું જવાબો દઈશ નહિ મારા થિરકવાને વિશે,આ સતત નાચી રહેલા આભને પામી જુઓ. આંસુઓ બહુ બહુ તો ઈચ્છાને ટકાવી રાખશે,આંસુને બદલે હવે લોહીને અજમાવી જુઓ. કાંઇ બીજું કામ … Read more

વાર લાગી (ઝૂલણા છંદ) – જવાહર બક્ષી

જવાહર બક્ષી

બે ઘડીની જ બાજી હતી જિંદગી તોય સંકેલતા વાર લાગીહાર ને જીતથી પર હતા એટલે ખેલતાં વાર લાગી ઝેલતાં ઝેલતાં વેદના થઈ ગઈ માત્ર આનંદ હોવાપણાનો,પ્રિય પીડા હતી, કષ્ટ અંગત હતા, ગેલતાં ગેલતાં વાર લાગી કોઈ રાખ્યાં નહીં માર્ગનાં વળગણો, કોઈ પરવા કરી નહિ સમયની,ટહેલતાં ટહેલતાં છે..ક પ્હોંચી ગયા, સહેલતાં સહેલતાં વાર લાગી. ચંદ્ર-સૂરજ વિના … Read more

કોરાકટ્ટ સાડલાની હૂંફ – જયેશ ભોગાયતા

જયેશ ભોગાયતા

તનેમેં ચિતા પર મૂકી હળવાશથી,બધા ઘોંઘાટ કર્યો કેઆખા શરીરે ખૂબ ઘી ચોપડી દોશરીર ઝડપથી બળશે !સૌ પ્રથમમેં તારા કપાળ પર આંગળીઓ ફેરવી ઘીવાળી,તું કેવો સુંદર મજાનો ગોળ લાલ ચાંદલોઓઢીને ઘરમાં ફરતી,ખૂણામાં સંતાતું ફરતું અંધારું પણ લાલ લાલ !પછી તારા પગને તળિયેતારી ખરબચડી યાત્રાનાં વરસો પર મને સ્પર્શનો લેપ કરીતારો થાક ઉતારવાની ઝંખના હતી,પણ તારા પગ … Read more

error: Content is protected !!