Helpful tips for video making

ગ્રીન સ્ક્રીન પરદા પર કોઈ પણ સળ ક્રિઝ રહેવા નહિ દેવી. આપનો પડછાયો પરદા પર પડવા દેવો નહિ. શૂટ કરતી વખતે આપના હાથ કંટ્રોલમાં રાખવા. બહુ આગળ હાથ આવવા દેવા નહિ. કેમેરા (મોબાઈલ) આંખોની બરાબર સામે હોવો જોઇએ. જેથી આપ નીચે જોઇને બોલતા હોય તેવું લાગે નહિ. મોબાઈલ સ્ટેન્ડ આપનાથી 3 ફૂટ દૂર રાખો. આપે … Read more

અમને ગુરુ મળ્યા છે ગરવા – મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’ ગાફિલ’

અમને ગુરુ મળ્યા છે ગરવા – મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’ ગાફિલ’ અમને ગુરુ મળ્યા છે ગરવા-એના શબદ ગયા સોંસરવા : અમને ગુરુ મળ્યા છે ગરવા. આભ અવાકની વાણ સુણાવી, ઝમ્યા નેહ મેઘરવા;ટીપે ટીપે ધાર ઝવી, એને ઝીલી થયા અમે નરવા. અમને ગુરુ મળ્યા છે ગરવા. અંબરથીય અતિ અતિ ઊંચે બાંધ્યા ચિત્ત ચંદરવા;મન માંડવડે મનહર જ્યોતિ જળી … Read more

ગઝલ – પ્રફૂલા વોરા

હાથમાં લઈ તીર ને હું માછલી તાકયા કરું,ધારણાની ગોળ ફરતી આંખને વાંચ્યા કરું. શક્યતાના ત્રાજવે લટક્યા કરું છું ત્યારથી,હું જ મારા પગ વિશે ની સ્થિરતા માપ્યા કરું. જો સમયની રેત પણ જાણે બની છે સ્થિર ને-રોજ પારેવા સમું આ સ્તંભ પર હાંફયા કરું. ફૂંક મારું ત્યાં સદાયે પાથરું અજવાસ પણ,કેમ કુવામાં ભર્યા અંધારને કાપ્યા કરુ? … Read more

આવું ચોમાસું મને પોસાય નહિ – હેમેન શાહ

હેમેન શાહ

આ રમતમાં તો કદી જીતાય નહિકોઈ કુદરત સામે સ્પર્ધા થાય નહિએક ટીપાં સામે આંસુ આપવું,આવું ચોમાસું મને પોસાય નહિ દર્દ જ્યારે અંગત આવશેમહેફિલોમાં ત્યારે રંગત આવશેશબ્દ તારે શોધવા પડશે નહીંપંક્તિઓ પોતે સુસંગત આવશે ! શ્વાસમાં ફૂલો લપેટી ના શક્યો,હું સુગંધોને સમેટી ના શક્યો,હાથ ફેલાવી ઊભા’તા વૃક્ષ સૌ,હું હતો ઠૂંઠો, કે ભેટી ના શક્યો ! નિસાસાની … Read more

પુણ્યને પડકારવાનું મન થયું -ઇકબાલ મોતીવાલા

મૌલવીના ગામ વચ્ચે મય પીવાનું મન થયુંઆ તમારા પુણ્યને પડકારવાનું મન થયું. સાવ ચીંથરેહાલ આખી જિંદગી ભટક્યા કર્યું,આખરી ક્ષણને શણગારવાનું મન થયું. ચાંદ-સૂરજનું ગ્રહણ થાતું રહે છે એટલેતારલાની જેમ અમને જીવવાનું મન થયું. જોખમી દાવો લગાવ્યા કાળના જુગારમાં,ને હવે જીતેલ બાજી હારવાનું મન થયું, આયનામાં ખુદને મળવાની ઈચ્છા હતી,ક્યો, મળ્યા તો કેમ આંસુ સારવાનું મન … Read more

error: Content is protected !!