ભીંત્યું કેવી તમે ભાગ્યશાળી – કવિ દાદ
ભીંત્યું કેવી તમે ભાગ્યશાળી . ગાર્યુ કરે ગોરા હાથવાળી; ગોપી ચીતરી કાનુડો ચીતર્યો, . ચીતર્યા ગોપ ને ગોવાળી. ભીંત્યું.. ખરબચડા જેવી તું ઊભી’તી ખોરડે, . અટૂલી ને ઓશિયાળી; ચૂડીયુંવાળા હાથે છંદાણી તું, . સુખણી થઈ ગઈ સુંવાળી. ભીંત્યું ઘૂંઘટામાંથી બા’રે મોઢાં ન કાઢતી, . ન પેનિયું કોઈએ નિહાળી; પદમણી તારી … Read more