કોને કોને બોલાવું ? – આશ્લેષ ત્રિવેદી

આદત ભૂલી જવાની મળી છે સ્વભાવમાંકારણ બીજું તો ખાસ નથી અણબનાવમાં. ખળભળ મચી છે જળમાં કિનારા લગી સળંગ,પરપોટો એક ફૂટી ગયો છે તળાવમાં. છોડી સુમનનો સંગ છેડે ચોક ભાગી ગઈ,નક્કી હશે સુગંધ પવનના પ્રભાવમાં. વાવી દીધો’તો સ્પર્શ હથેળીમાં કાલ તેં,ગુલમ્હોર થઈને ઝૂરી રહ્યો આજ ઘાવમાં. ડૂમા, તરસ, તડપ ને કણસ સાક્ષી છે બધાં,કોને કોને બોલાવું … Read more

વળાવી બા આવી – ઉશનસ્

ઉશનસ્

રજાઓ દીવાળીતણી થઈ પૂરી, ને ઘરમહીંદહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની.વસેલા ધંધાર્થે દૂરસુદૂર સંતાન નિજનાંજવાનાં કાલે તો, જનકજનની ને ઘરતણાં સદાનાં ગંગામાંસ્વરૂપ ઘરડાં ફોઇ, સહુએલખાયેલો કર્મે વિરહ મિલને તે રજનીએનિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા,ઉવેખી એણે સૌ જરઠ વળી વાતે સૂઈ ગયાં. સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઊપડ્યા,ગઈ અર્ધી વસ્તી, ઘર થઈ … Read more

બરફનાં પંખી – અનિલ જોશી

અનિલ જોશી Anil Joshi

અમે બરફના પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં લૂમાં તરતો ઘોર ઉનાળોઅમે ઉઘાડે ડિલે.ઓગળતી કાયાનાં ટીપાંકમળપાંદડી ઝીલે ખરતા પીંછે પછડાતી બપ્પોર મૂકીને નીકળ્યા!અમે બરફના પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં લીલા-સૂકા જંગલ વચ્ચેકાબરચીતરા રહીએનભમાં ઊડતાં સાંજ પડે તોસોનલવરાણાં થઇએ રાત પડે ને ડાળ ઉપરથી કોયલ થઈને ટહુક્યાઅમે બરફનાં પંખી રે ભાઈ,ટહુકે ટહુકે પીગળ્યાં ( બરફનાં … Read more

error: Content is protected !!