વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકે

Share it via

વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકે
તરણું ઊખડી જાય તો કેજે મને
જિંદગી તારાથી હું થાક્યો નથી
તું જો થાકી જાય તો કેજે મને

error: Content is protected !!