શેર – ભગવતીકુમાર શર્મા

Share it via

તૂટી કલમ તો આગળીનાં ટેરવે લખ્યું,
તેથી જ રાતી ઝાંય છે મારા બયાનમા.

– ભગવતીકુમાર શર્મા

error: Content is protected !!