સોંસરો વરસાદ વીંધે ને છતાં કોરાપણું 06/08/202118/06/2018 by કવિતા Share it viaસોંસરો વરસાદ વીંધે ને છતાં કોરાપણું,શાહીની હેલી બધે ને જાતથી જુદાપણું;કાગદી હોડી ઉપર હોડી તરાવી શું કરું ?હુંપણાના ભારથી ડૂબી જશે હોવાપણું.