બરફનાં પંખી – અનિલ જોશી

અનિલ જોશી Anil Joshi

અમે બરફના પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં લૂમાં તરતો ઘોર ઉનાળોઅમે ઉઘાડે ડિલે.ઓગળતી કાયાનાં ટીપાંકમળપાંદડી ઝીલે ખરતા પીંછે પછડાતી બપ્પોર મૂકીને નીકળ્યા!અમે બરફના પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં લીલા-સૂકા જંગલ વચ્ચેકાબરચીતરા રહીએનભમાં ઊડતાં સાંજ પડે તોસોનલવરાણાં થઇએ રાત પડે ને ડાળ ઉપરથી કોયલ થઈને ટહુક્યાઅમે બરફનાં પંખી રે ભાઈ,ટહુકે ટહુકે પીગળ્યાં ( બરફનાં … Read more

કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે – અનિલ જોશી

સમી સાંજનો ઢોલ ઢબૂકતો, જાન ઊઘલતી મ્હાલે, કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે- પાદર બેસી ફફડી ઉઠતી ઘરચોળાની ભાત, ડૂસકે ડૂસકે હડસેલાતી બાળપણાની વાત; પૈડું સીંચતા રસ્તો આખો કોલાહલમાં ખૂંપે, શૈશવથી ચીતરેલી શેરી સૂનકારમાં ડૂબે. જાન વળાવી પાછો વળતો દીવડો થરથર કંપે; ખડકી પાસે ઊભો રહીને અજવાળાને ઝંખે. સમી સાંજનો ઢોલ ઢબૂકતો, જાન ઊઘલતી મ્હાલે, … Read more

સૂકી જુદાઇની ડાળ – અનિલ જોશી

સૂકી જુદાઇની ડાળ તણાં ફૂલ અમે છાના ઊગીને છાના ખરીએ તમો આવો તો બે’ક વાત કરીએ… ફાગણ ચાલે ને એનાં પગલાની ધૂળથી નિંદર ઊડે રે સાવ કાચી જાગીને જોયું તો ઊડે સવાલ, આ તે ભ્રમણા હશે કે વાત સાચી, જીવતર આખ્ખુંય જાણે પાંચ સાત છોકરાં પરપોટા વીણતા દરિયે સૂકી જુદાઇની ડાળ તણાં…. કેડીના ધોરિયે જંગલ … Read more

error: Content is protected !!