માણસ બહુ બહુ તો ટોળે વળી શકે !- અશરફ ડબાવાલા

અશરફ ડબાવાલા

પોતાથી અલગ થઈને બીજું શું કરી શકે;માણસ બહુ બહુ તો ટોળે વળી શકે ! કાગળની સાથે વાત ગમે ત્યારે થઈ શકે;શાહી સૂરજ નથી કે સાંજે ઢળી શકે. છે મ્હેલોનો હુકમ કે એને દેશવટો દ્યોદરવાજો ખૂલતાં જ બધું જે કળી શકે.`જે બહારના લય-તાલમાં ઝૂમી જનાર છે;ઢોલકમાં જઇ અવાજ નહીં સાંભળી શકે. દ્વારો પવનથી ઊઘડે એવા બધા … Read more

ત્યાં તો તળિયા આવે – અશરફ ડબાવાલા

ઘરમાં એવાં કો’ક દિવસ ચોઘડિયા આવે,ખૂટે આંખમાં પાણી ત્યારે ખડિયા આવે ડૂબી ડૂબીને ડૂબવાનું શું માણસમાંએક વેંત ઊતરો ને ત્યાં તો તળિયા આવે. ડગલું એક ભરી શકવાના હોંશ નથી; પણડગલું એક ભરું તો તારાં ફળિયા આવે ઘંટીના પથ્થરની જેવા વિચાર છે, ને-મારી તારી વચ્ચે બબ્બે દરિયા આવે શબ્દોની હૂંડી લઈ ભાષા સામે ઊભો;પાછો વળવા જાઉં … Read more

અશરફ ડબાવાલા

છે તારી અંદર માણસ છે તું ઢાંકપિછોડો રે’વા દે,એ અજવાળું નહિ ફાનસ છે તું ઢાંકપિછોડો રે’વા દે. તું સોપો છાતી સરસો ચાંપી રાખ હ્રદયની સોંસરવો;એ ધબકારાનો વારસ છે તું ઢાંકપિછોડો રે’વા દે. આ પથરાળા રસ્તાની ઠેશે આપ્યો જયજયકાર તને;પણ તારું સપનું આરસ છે તું ઢાંકપિછોડો રે’વા દે. મનથી મન એક થવાનો ઉત્સવ ઊજવી લે મનની … Read more

error: Content is protected !!