કે ઝઘડો લોચનમનનો – દયારામ

લોચનમનનો રે! કે ઝઘડો લોચનમનનો!રસિયા તે જનનો રે! કે ઝઘડો લોચનમનનો!પ્રીત પ્રથમ કોણે કરી, નંદકુંવરની સાથ?મન કહે, ‘લોચન તેં કરી’, લોચન કહે, ‘તારે હાથ.’ નટવર નિરખ્યા નેન! તેં સુખ આવ્યું તુજ ભાગ;પછી બંધાવ્યુ મુજને, લગન લગાડી આગ!’‘સુણ ચક્ષુ ! હું પાંગળું, તું મારું વાહન’નિગમઅગમ કહ્યું સાંભળ્યું, દીઠા વિના ગયુ મન. ‘ભલું કરાવ્યું મેં તને, સુંદરવરસંજોગ,મને તજી … Read more

ચિત્ત તું શીદને ચિંતા ધરે – દયારામ

ચિત્ત તું શીદને ચિંતા ધરે ?કૃષ્ણને કરવું હોય તે કરે ! સ્થાવર જંગમ જડ ચેતનમાં માયાનું બળ ઠરે;સ્મરણ કર શ્રીકૃષ્ણચંદ્રનું, જન્મ મરણ ભય હરેકૃષ્ણને કરવું હોય તે કરે ! નવ માસ પ્રાણી શ્રીકૃષ્ણનું, ધ્યાન ગર્ભમાં ધરે;માયાનું આવરણ કર્યું ત્યારે, લખ ચોરાશી ફરેકૃષ્ણને કરવું હોય તે કરે ! તું અંતર ઉદ્વેગ ધરે, તેથી કારજ શું સરે ?ધણીનો ધાર્યો મનસૂબો, હર … Read more

પ્રેમરસ – દયારામ

જે કોઈ પ્રેમઅંશ અવતરે, પ્રેમરસ તેના ઉરમાં ઠરે. સિંહણ કેરું દૂધ હોય તે સિંહણસુતને જરે,કનકપાત્ર પાખે સહુ ધાતુ ફોડીને નીસરે. – જે કોઈ. સક્કરખોરનું સાકર જીવન, ખરના પ્રાણ જ હરે,ક્ષારસિંધુનું માછલડું જેમ મીઠા જળમાં મરે. – જે કોઈ. સોમવેલી રસપાન શુદ્ધ જે બ્રાહ્મણ હોય તે કરે;વગળવંશીને વમન કરાવે, વેદવાણી ઊચરે. – જે કોઈ. ઉત્તમ વસ્તુ … Read more

કે ઝઘડો લોચનમનનો…

લોચનમનનો રે! કે ઝઘડો લોચનમનનો! રસિયા તે જનનો રે! કે ઝઘડો લોચનમનનો! પ્રીત પ્રથમ કોણે કરી, નંદકુંવરની સાથ? મન કહે, ‘લોચન તેં કરી’, લોચન કહે, ‘તારે હાથ.’ નટવર નિરખ્યા નેન! તેં સુખ આવ્યું તુજ ભાગ; પછી બંધાવ્યુ મુજને, લગન લગાડી આગ!’ ‘સુણ ચક્ષુ ! હું પાંગળું, તું મારું વાહન’ નિગમઅગમ કહ્યું સાંભળ્યું, દીઠા વિના ગયુ … Read more

શ્યામ રંગ સમીપે ન જવું , મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું

શ્યામ રંગ સમીપે ન જવું , મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું   જેમાં કાળાશ તે તો સૌ એકસરખું, સર્વમાં કપટ હશે આવું કસ્તુરી કેરી બિંદી તો કરું નહીં, કાજલ ના આંખમાં અંજાવું મારે0   કોકિલા શબ્દ હું સૂણું નહિ  કાને, કાગવાણી શકુનમાં ન લાવું નીલાંબર  કાળી કંચુકી ન પહેરું, જમાનાનાં નીરમાં ન … Read more

error: Content is protected !!