આપણી રાત – કવિ ‘કાન્ત’

શરદપૂનમની રઢિયાળી સદા મને સાંભરે આપણી રાત, સખી ! હસે આકાશે ચંદ્રમા, તારા લસે; મને સાંભરે આપણી રાત, સખી ! વદને નવજીવન નૂર હતું, નયને પ્રાણાયામૃત પૂર હતું; હ્રદયે રસમાં ચકચૂર હતું. મને સાંભરે આપણી રાત, સખી ! ન્હાતાં ન્હાતાં પ્રકાશમાં, પ્રેમ તણી કીધી વિશ્રબ્ધ વાતો રસીલી ઘણી; કલ્પનાની ઇમારત કૈંક ચણી, મને સાંભરે આપણી … Read more

આપણી વાત

શરદપૂનમની રઢિયાળી સદા         મને સાંભરે આપણી  રાત, સખી ! હસે આકાશે ચંદ્રમાં, તારા લસે;         મને સાંભરે આપણી રાતા, સખી! વદને નવજીવન નૂર હતું. નયને પ્રણયામૃત પૂર હતું; હ્રદયે રસમાં ચકચૂર હતું.         મને સાંભરે આપણી રાત, સખી! ન્હાતાં ન્હાતાં પ્રકાશમાં, પ્રેમ તણી કીધી વિશ્રબ્ધ વાતો રસીલી ઘણી; કલ્પનાની ઇમારત કૈંક ચણી,         મને … Read more

error: Content is protected !!