ગઝલ

ગર્વ હું કરતો નથી, એ વાતે હું મગરૂર છું; જાણતો ના હું જ મુજને, એટલો મશહૂર છુ.   તારી પાસે પ્હોંચવાની વાત કોરાણે રહી, હું જ મારાથી હજી તો કેટલોયે દૂર છુ !   આંખડીનાં તેજ મારાં સાવ છીનવાઈ ગયાં અંધ થઈને આઠડું છુ તોયે તારું નૂર છુ.   કાં તો હું તારી દઇશ, ને … Read more

error: Content is protected !!