કૈલાશ પંડિત

દર્દને ગાયા વિના રોયા કરો,પ્રેમમાં જે થાય છે જોયા કરો… બીક લાગે કંટકોની જો સતત,ફૂલનો સુંઘો નહીં જોયા કરો… કેમ આવ્યા આ જગે રડતા તમે?જિંદગી આખી હવે રોયા કરો… લ્યો હવે ‘કૈલાસ’ ખુદને કાંધ પર,રાહ સૌની ક્યાં સુધી જોયા કરો? – કૈલાશ પંડિત https://www.youtube.com/watch?v=ISnmnV00SsU મહેફિલની ત્યારે સાચી શરૂઆત થઈ હશે,મારા ગયા પછી જ મારી વાત … Read more

દર્દને ગાયા વિના રોયા કરો – કૈલાસ પંડિત

દર્દને ગાયા વિના રોયા કરો, પ્રેમમાં જે થાય છે જોયા કરો… બીક લાગે કંટકોની જો સતત, ફૂલનો સુંઘો નહીં જોયા કરો… કેમ આવ્યા આ જગે રડતા તમે? જિંદગી આખી હવે રોયા કરો… લ્યો હવે ‘કૈલાસ’ ખુદને કાંધ પર, રાહ સૌની ક્યાં સુધી જોયા કરો? – કૈલાસ પંડિત

ભડભડ બળતું શહેર – કૈલાસ પંડિત

ભડભડ બળતું શહેર હવે તો ખુલ્લું પડતું શહેર હવે તો સૂરજ થઈને સિગ્નલ ઊગ્યાં એને નમતું શહેર હવે તો દરિયો ક્યાં છે, આભ ગયું ક્યાં? ભૂલું પડતું, શહેર હવે તો ખાંસી ખાતી લોકલ એમાં ધક્કે ચડતું શહેર હવે તો ભીંત રચી સહુ ચાલે ભેગા ટોળે વળતું શહેર હવે તો લાશ ઊઠાવી ખુદની ખાંધે રોજ નીકળતું … Read more

error: Content is protected !!