કે રાત વરસાદી હતી – ખલીલ ધનતેજવી

ને પછી એવું થયું કે રાત વરસાદી હતી,ને પછી રસ્તામાં એક પલળેલી શેહઝાદી હતી. ને પછી એવું થયું કે બંને સ્વપ્નમાં મળ્યાં,આ રીતે બીજે તો ક્યાં મળવાની આઝાદી હતી. ચંદ્રને પણ છત ઉપર ઊતરી જવાનું મન થયું,ચાંદનીના સમ અગાશી એવી ઉન્માદી હતી. હાર પહેરાવા જતાં ઓચિંતી આંખ ઉઘડી ગઈ,ને પછી સ્વપનાએ કીધું ઊંઘ તકલાદી હતી. … Read more

ક્યાંક મળો તો રોકી લેજો, બીજું શું? – ખલીલ ધનતેજવી

ક્યાંક મળો તો રોકી લેજો, બીજું શું?તબિયત વબિયત પૂછી લેજો, બીજું શું? આપ અમારી જોડે રહેજો – ના ફાવે તો,વળતી ગાડી પકડી લેજો, બીજું શું? માફ કરો, અંગુઠો મારે પાસે નથી,મારું માથું કાપી લેજો, બીજું શું? આંગણું વાંકું સીધું જોવા ના રહેશો,તક મળે તો નાચી લેજો, બીજું શું? પરસેવાની સોડમ લઈને પત્ર લખું છું,અત્તર છાંટી … Read more

શી રીતે સંતાડું તને – ખલીલ ધનતેજવી

લે આ મારી જાત ઓઢાડું તને;સાહેબા, શી રીતે સંતાડું તને. તું મારા દિલમાં રહે કે આંખમાં,ક્યાંય પણ નીચો નહીં પાડું તને. કાંઇ પણ બોલ્યા વગર જોયા કરું,મૌનની મસ્તીથી રંજાડું તને. તું નહીં સમજી શકે તારી મહેક,લાવ કોઈ ફૂલ સુંઘાડું તને. હૂબહૂ તારી જ લખવી છે ગઝલ,તક મળે તો સામે બેસાડુ તને. કો’ક દિ’ એકાંતમાં ખપ … Read more

તરસની આબરૂ – ખલીલ ધનતેજવી

અજાણી કોઈ ખુશબો ક્યાંકથી રસ્તામાં ઊતરી છે, હવે એના વિશે આખી સભા ચર્ચામાં ઊતરી છે. સમસ્યા ક્યાં હતી કૈ માનવીના આગમન પહેલાં, બધી મુશ્કેલીઓ તો એ પછી દુનિયામાં ઊતરી છે. કદાચ આ સૌ મકાનોને ઉથામો તો જડી આવે, નથી જે શહેરમાં એવી ગલી નકશામાં ઊતરી છે. ગમે ત્યાંથી ગમે તેની બુલંદી માપવા માટે, ઘણા ખમતીધરોની … Read more

તું જો થાકી જાય તો કે’જે મને – ખલીલ ધનતેજવી

વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકેતરણું ઊખડી જાય તો કે’જે મનેજિંદગી તારાથી હું થાક્યો નથીતું જો થાકી જાય તો કે’જે મને – ખલીલ ધનતેજવી

error: Content is protected !!