ગઝલ – દેવદાસ શાહ ‘અમીર’
એ અલ્પ માંગ હો કે અતિ હોય તોય શું?એ ભીખ છે છૂપી કે છતી હોય તોય શું? ફરવાનું ગોળ ભાગ્યમાં જેના લખ્યું હશેતકદીરની ગાડી ને ગતિ હોય તોય શું? દૂર્યોધનો જો જાંધને ખુલ્લી કરી શકેતો દ્રૌપદીને પાંચ પતિ હોય તોય શું? ઉદ્ધાર કરવા રામને વનમાં જવું પડેઅહલ્યા સમી જો કોઈ સતી હોય તોય શું? તમને … Read more