વૃક્ષાયણ – જગદીપ ઉપાધ્યાય
વીંઝાતો કુહાડો ભયથી કાંપે થડ; ૐ વૃક્ષાય નમઃ lકુદરતની છાતીમાં પડતી ઊંડી તડ; ૐ વૃક્ષાય નમઃ l વિસ્તરતા વિસ્તારતા છેક પહોચ્યું છે રણ આભે ઊંચા;ખેતર નીકળ્યાં લેવાને વેચાતાં ખડ; ૐ વૃક્ષાય નમઃl વૃક્ષ કપાતાં જાણી દઈ દઈ ઠપકો બુઝુર્ગ ગયા કંટાળી;એણે પણ ધડ મેલી લોકો સાથે જડ; ૐ વૃક્ષાય નમઃ l આંખોમાંથી મારી ને આ … Read more