હું જોઉં છું મારી ઉત્તરક્રિયા – જગદીશ જોષી

તળિયે નાવ ડૂબે એમ હું મારી શૈયામાં શમતો જાઉં છું.હોઠ ખોલ્યા વિના ડૉકટરે કહેવું પડશે, “હવે … આમાં કાંઈ નથી.”પછી – થોડાંક આંસુ, થોડાક હીબકાં, થોડાક ફોન, થોડાંક માણસો.મારે અહીંથી જવું નથી, પણ ગયા વિના મારો છૂટકો નથી.શરીર અને જીવનો આમ પણ ક્યાં મેળ મળ્યો’તો?પહેલાં હું શરીરનું કહ્યું માનતો ન’તો અને હવે શરીર…શરીર હવે સાવ … Read more

ઝંખના – જગદીશ જોષી

ક્યારેક એમ થાય છે કે આકાશમાં પથરાયેલી સાંજની છાયામાં તારા ભૂતકાળની હરિયાળીનો એકાદ પરિચય તો આપ તારા આકાશમાં ક્યારેક તો મેધધનુષનું સરોવર રચાયું હશે, ક્યારેક તો આનંદની અવધી અશબ્દ થઈને અવતરી હશે – તો મુલાયમ મૌનની એ રેશમી રાતને ક્યારેક તો મારી આંગળીઓમાં અંગૂઠીની જેમ સરકાવી દે. નિદ્રાની કેડીએ આવતાં સ્વપ્નની જેમ સાંજની પાછળ પાછળ … Read more

તને પ્રેમ કરું છું

કહી ન શકાય એટલો તને પ્રેમ કરું છુંસહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું આકાશ હવે આવડું અમથું નાનકું લાગેધરતી હવે જાણે કે પરમાણું લાગેમન આ મારું ક્યારેક તો ઉખાણું લાગેસહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું કેટલાંયે આ શબ્દો જાણે તરણાં જેવાંઆવરું બહાવરું દોડતાં જાણે હરણાં જેંવાંપહાડથી જાણે દડતાં ઝીણાં ઝરણાં જેવાંવહી … Read more

મને મનગમતી સાંજ એક આપો – જગદીશ જોષી

અણગમતું આયખું લઈ લ્યોને, નાથ !           મને મનગમતી સાંજ એક આપો :           કે ક્યારનો મૃગજળમાં ઝૂરતો તરાપો… ખરી પડ્યાં પાંદડાંને હાથમાં લઈને           મેં આંખોમાં રોપ્યું એક ઝાડ :પંખીનાં લાડ કદી નીરખ્યાં નથી           કે નથી સાંભળ્યો મેં નભમાં ઉઘાડ.થીજેલાં જળમાં … Read more

તમારા વિનાની મારી સાંજની જેમ

તમને ટપાલમાં કાગળ નહીં, ફૂલો મોકલવાનું મન થાય છે. અને….જયારે તમને ફૂલો મળશે ત્યારે એ કરમાઈ ગયાં હશે….. અત્યારે તમારા વિનાની  મારી સાંજની જેમ.-   જગદીશ જોષી

error: Content is protected !!