એકલા નાચી જુઓ – જયંત ડાંગોદરા

એકલા નાચી જુઓ

શ્વાસની કરતાલ રાખી એકલા નાચી જુઓ.જાત સાથે જાત મૂકી જાત આરાધી જુઓ. કાંઇપણ ઊગે નહીં જેના થકી ક્યારેય તે,એક પળ જોગી સમી બસ એક પળ વાવી જુઓ. હું જવાબો દઈશ નહિ મારા થિરકવાને વિશે,આ સતત નાચી રહેલા આભને પામી જુઓ. આંસુઓ બહુ બહુ તો ઈચ્છાને ટકાવી રાખશે,આંસુને બદલે હવે લોહીને અજમાવી જુઓ. કાંઇ બીજું કામ … Read more

અણિયાળી કોઈ સાંજ થઈને – જયંત ડાંગોદરા

Hemen Shah

તીખી તમતમતી ને વિંધી નાખે એવી ફાંસ થઈને,લવકે છે સૂનકાર લગાતાર અણિયાળી કોઈ સાંજ થઈને. એમ સપાટી પર ધબકે છે ભીનાં ભીનાં તારાં સ્મરણો,કૂદે પરપોટાઓ જાણે જળમાં ઝીણી ગાંઠ થઈને. દર્પણમાં દેખાતાં દૃશ્યો સાવ જુદાં છે પ્હેલાં કરતાં,ક્યારે આવી ગયાં અચાનક તમે અમારી આંખ થઈને? કેમ કરી સંતાડી રાખું દુનિયાની નજરુંથી એને?રુંવે રુંવે ફૂટી નીકળ્યો … Read more

error: Content is protected !!