ઝાકળની જેમ તું – જયેન્દ્ર શેખડીવાલા

તારી હથેળી વાંચતો કાગળની જેમ હુંવંચાય છે સવારમાં ઝાકળની જેમ તું તારા અજાણ્યા સ્પર્શથી હું મ્હેંક મ્હેંક છુંફૂલોમાં તારા નામનો અજવાસ પાથરું વરદાન ક્યાં ફળ્યા છે દ્રશ્ય થાવાનાં મનેઅટકળ જીવંત થાય તો આંખોમાં જઇ વસું તું ફરફરે છે લોહીમાં જ્યારે ગુલાબ થઈત્યારે સ્મરણમાં થરથરે છે હોઠ ચૂમવું પથ્થર થઈ ગયો છું તારા અભાવમાંકંડારવાને શિલ્પ તું … Read more

ગઝલ ~ જયેન્દ્ર શેખડીવાળા

ભોમિયા ભોંઠા પડે એવું કરો,આંસુની સરહદ જડે એવું કરો. સૂર્યને મૂકી ચરણના તાળવે,જળ ઉપર પગલાં પડે એવું કરો, જળની ભાષામાં કિરણજે ઓચરે,વાંચતાં એ આવડે એવું કરો. ભીંત પર ચિતરી ફૂલો ભીનાશનાંઅશ્રુછાયા સાંપડે એવું કરો. આ ગઝલ ઊતરીને ઊંડે કાનમાંશિલ્પ આંસુનાં ઘડે એવું કરો. ~ જયેન્દ્ર શેખડીવાળા

જીવરાજ હોજી

હે જી મરણાસન્ન પોઢ્યા રે જીવરાજ હોજી શૂન્નસપાટે તાલવરન્ધર રાજ થયાં તારાજ હોજી જળ નદિયુંનાં થંભી થંભી થયાં તળાવનાં પાણી શ્વાસ અગનની ચિતા બન્યા રે જેમ તત્વની વાણી તળાવદાદુર બજવે મૌન પખવાજ હે જી મરણાસન્ન પોઢ્યા રે જીવરાજ હોજી ઝાકળ મેલી સૂરજ વસ્તર પ્હેર્યાં ,ઓઢ્યાં રે અંબર અવકાશાંએ એ પર ઢોળ્યાં અગમ નિગમનાં ચમ્મર અનહદ … Read more

તે કોણ – જયેન્દ્ર શેખડીવાલા

ધારો કે આંખ હો કુંવારી કન્યકા . તો પાંપણે ફરક્યું તે કોણ ? ધારો કે ફરક્યું તે નૈં કહું – નું નામ . તો હોઠ પરે મલક્યું તે કોણ ? ધારો કે મલક્યું તે અમથું ગુલાબ . તો યાદ જેવું મ્હેંક્યું તે કોણ ? ધારો કે મહેક્યું તે આષાઢી આભ . તો મન મૂકી ગહેક્યું … Read more

error: Content is protected !!