વેણીનાં ફૂલ – ઝવેરચંદ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી

મારે ઘેર આવજે બેની !નાની તારી ગૂંથવા વેણી. આપણા દેશમાં નીર ખૂટ્યાં નેસળગે કાળ દુકાળ;ફૂલ વિના, મારી બેનડી ! તારાશોભતા નો’તા વાળ – મારે૦ બાગબગીચાના રોપ નથી બે’નીઊગતા મારે ઘેર;મોગરા ડોલર જાઈ ચંબેલીનીમારે માથે મ્હેર – મારે૦ રૂપ સુગંધી હું કાંઇ નો જાણુંડુંગરાનો ગોવાળ;આવળ બાવળ આકડા કેરીકાંટ્યમાં આથડનાર – મારે૦ ડુંગરાની ઊંચી ટોચ ઊભેલાંરાતડાં ગુલેનારસાપ-વીંટ્યા પીળા કેવડા … Read more

કોઈનો લાડકવાયો

ઝવેરચંદ મેઘાણી

રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવેકેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે ઘાયલ મરતાં મરતાં રેમાતની આઝાદી ગાવે કોની વનિતા કોની માતા ભગિની ટોળે વળતીશોણિતભીના પતિ-સુત-વીરની રણશૈયા પર લળતી મુખથી ખમ્મા ખમ્મા કરતીમાથે કર મીઠો ધરતી થોકે થોકે લોક ઊમટતા રણજોધ્ધા જોવાનેશાબાશીના શબ્દ બોલતા પ્રત્યેકની પિછાને નિજ ગૌરવ કેરે ગાનેજખમી જન જાગે અભિમાને સહુ સૈનિકનાં વહાલાં … Read more

હું દરિયાની માછલી! -ઝવેરચંદ મેઘાણી

દરિયાના બેટમાં રે’તી પ્રભુજીનું નામ લે’તી હું દરિયાની માછલી! હાં રે મને બારણે કઢવી નો’તી, હું દરિયાની માછલી! જળની સાથે અમારે જનમ કેરી પ્રીતડી, મરજો પ્રીત્યોના તોડનારા, હું દરિયાની માછલી! -દરિયાના… દરિયાનાં નીર મને પાતાળે ગોતશે, આભ લગી મારશે ઉછાળા, હું દરિયાની માછલી! -દરિયાના… તારલાનાં તેજ ઊગી ઊગી આથમશે, ચંદ્ર કેને પાશે અજવાળાં? હું દરિયાની … Read more

યાચના – – ઝવેરચંદ મેઘાણી

મોરલા હો ! મુંને થોડી ઘણી તારો આપ અષાઢઢીલો કંઠ; ખોવાયેલી વાદળીને હું છેલ્લી વાર સાદ પાડી લઉં. ઇંદ્રધનુ ! તારા રંગ-ધોધોમાંથી એક માંગુ લીલું  બુંદ : સાંભરતાંને આંકવા કાજે પીંછી મારી બોળવા દેજે ! મેઘમાલા ! તારા લાખ તારોમાંથી ખેંચવા દે એક તાર: બેસાડીને સૂર બાકીના પાછી સોંપી દૈશ હું વીણા. ઘોર સિંધુ ! … Read more

error: Content is protected !!