કે’જો રે… – દલપત પઢિયાર

કે’જો રે… – દલપત પઢિયાર પેલા મોરલા ને કે’જો રે અમારે પણ ગાવું રે .એની રંગ રંગ ટીલડી રે અમારે રંગાવુ છે! પેલા ભમરા ને કે’જો રે અમારે પણ ગાવું છે,પહેલા મહેક મહેક ફૂલડે રે ફોરમ છલકાવું છે! પેલી કોયલ ને કે’જો રે અમારે પણ ગાવું છે,એના ટહુકા ની ડાળે રે જોઈને વન થાવું છે! … Read more

અમને કોની રે સગાયું આજ સાંભરે – દલપત પઢિયાર

અમને કોની રે સગાયું આજ સાંભરે.ઊંડે તળિયાં તૂટે ને સમદર ઉમટેકોની રે સગાયું આજ સાંભરે કોઈ પાળ્યું રે બંધાવો ઘાટે ઘોડા દોડાવોઆઘે લે’ર્યું ને આંબી કોણ ઊઘાડેકોની રે સગાયું આજ સાંભરે આજે ખોંખરા ઊગે રે સૂની શેરીએચલમ-તણખા ઉડે રે જૂની ધૂણીએઅમને દાદા દેખાય પેલી ડેલીએકોની રે સગાયું આજ સાંભરે માંડી વાતું રે વાવે આ ઉજ્જડ … Read more

તો કહેજો – દલપત પઢિયાર

એક દિવસ સોસાયટીના સૌએ ભેગા થઈ વીજળીના તારને નડતો લીમડો કાપી નાખ્યો. તે રાતે વગડાનાં બધા ઝાડ મારી પથારીમાં આવ્યાં હતાં! મારું એક મૂળ રાતું થયેલું ન જોતાં એ બિચારા પાછાં વળી ગયા…. હું ઘણી વાર ઊંઘમાંથી ઝબકી જાઉં છું, બારણામાં ઝાડનાં પગલાં સંભળાય છે મારામાં મૂળ નાખવા માંડ્યું છે આ ઝાડ! હું ફરી પાછો … Read more

error: Content is protected !!