તારી સ્મૃતિ

તારા સ્પર્શના ફૂલો હજુયે મહેંકે છે, મારા ટેરવે. અને હજુયે સંભળાય છે, તારો પગરવ મારા ઊંબરે, આજેય પડઘાય છે, તારું ગુલાબી હાસ્ય, આ ચાર દીવાલોની વચ્ચે. ને હજીએ અકબંધ છે – તારી સ્મૃતિઓ, મારી કીકીઓની દાબડીમાં. પણ, હવે પાંપણોને ભાર લાગે છે સમયનો. કોણ જાણે એ ક્યારે મીંચાય જાય? કારણ કે, હવે તો મારું અસ્તિત્વ … Read more

error: Content is protected !!