મુકામ પોષ્ટ માણસ – નયન હ. દેસાઇ

નયન હ. દેસાઇ

જીવ્યાનું જોયા હસવું થઈ તૂટ્યાનું પાર્સલ કરી દો મુકામ પોસ્ટ માણસ,ભીંતો ને પડછાયા સારા છે સૂરજ ઊગ્યાનું લખી દો મુકામ પોસ્ટ માણસ. રસ્તાઓ નિયમિત પગોને છુંદે છે ને પગલાંને ડંખે છે લાલપીળા સીગ્નલ,ખોટા સરનામે એ ઘરમાંથી નીકળ્યાનું નોટ પેડ ભરી દો મુકામ પોસ્ટ માણસ. બારીને ઠપકો ને હીંચકાને હડદોલો ઝાંખી છબિને દિલસાની આશા છે,મારી એકલતાઓ … Read more

નયન એક ચા મંગાવ

અફવાથી છાપું ભરવાનું ચાલ, નયન એક ચા મંગાવઆજ નથી કંઈ બનવાનું ચાલ, નયન એક ચા મંગાવ એક નદી તરસી હાલતમાં ઉમ્બરલગ આવી શું કામ ?પંચ નથી કોઈ નીમવાનું ચાલ, નયન એક ચા મંગાવ હાથ સૂરજનો બારીના સળિયા પાછળ કે, સાંજ પડીદિનભરના તડકા ભૂલવાનું ચાલ, નયન એક ચા મંગાવ શહેર છે આખું મૂર્છિત હાલતમાં ગંદી કોઈ … Read more

માણસ ઉર્ફે રેતી, ઉર્ફે દરિયો, ઉર્ફે – નયન દેસાઈ

માણસ ઉર્ફે રેતી, ઉર્ફે દરિયો, ઉર્ફે ડૂબી જવાની ઘટના ઉર્ફે,ઘટના એટલે લોહી, એટલે વહેવું એટલે ખૂટી જવાની ઘટના ઉર્ફે… ખુલ્લી બારી જેવી આંખો ને આંખોમાં દિવસો ઊગે ને આથમતા;દિવસો મતલબ વેઢા, મતલબ પંખી, મતલબ ઊડી જવાની ઘટના ઉર્ફે… વજ્જરની છાતી ના પીગળે, આંસું જેવું પાંપણને કૈંક અડકે તો પણ;આંસુ, એમાં શૈશવ, એમાં કૂવો, એમાં કૂદી … Read more

એમ આવે છે યાદ કોઇ ….

પહેલાં પવન્ન પછી ધીંગો વરસાદ પછી ડાળખીથી પાંદડું ખરે એમ આવે છે યાદ કોઇ અરે ! થોડું એકાંત પછી મુઠ્ઠીભર સાંજ પછી પગરવનું ધણ પાછુ ફરે એમ આવે છે યાદ કોઇ અરે ! પહેલાં… બારી ઉઘાડ એવી ઘટના બને કે આંખ પાણીની જેમ જાય દદડી, બારણે ટકોરાઓ એવા પડે કે પછી વાણીની જેમ જાય દદડી, … Read more

error: Content is protected !!