ભોળી રે ભરવાડણ – નરસિંહ મહેતા

ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી રેગિરિવરધારીને ઊપાડી, મટુકીમાં ઘાલી રેભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી શેરીએ શેરીએ સાદ પાડે, કોઈને લેવા મુરારિ રેનાથ-અનાથનાને વેચે, ચૌટા વચ્ચે આહિર નારી રેભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી વ્રજનારી પૂછે શું છે માંહી, મધુરી મોરલી વાગી રેમટુકી ઉતારીને જોતાં, મૂર્છા સૌને લાગી રેભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી … Read more

વારી જાઉં રે સુંદર શ્યામ! તમારા લટકાને – નરસિંહ મહેતા

વારી જાઉં રે સુંદર શ્યામ તમારા લટકાને.લટકે ગોકુળ ગૌ ચારીને, લટકે વાયો વંસ રે,લટકે જઈ દાવાનળ પીધો, લટકે માર્યો કંસ રે … વારી જાઉં. લટકે જઈ ગોવર્ધન ધરિયો, લટકે પલવટ વાળી રે,લટકે જઈ જમુનામાં પેસી, લટકે નાથ્યો કાળી રે … વારી જાઉં. લટકે વામન રૂપ ધરીને, આવ્યા બલિને દ્વાર રે,ઉઠ કદંબ અવની માગી, બલિ ચાંપ્યો … Read more

નરસિંહ મહેતા

વારી જાઉં રે સુંદર શ્યામ! તમારા લટકાને  વારી જાઉં રે સુંદર શ્યામ તમારા લટકાને.લટકે ગોકુળ ગૌ ચારીને, લટકે વાયો વંસ રે,લટકે જઈ દાવાનળ પીધો, લટકે માર્યો કંસ રે … વારી જાઉં. લટકે જઈ ગોવર્ધન ધરિયો, લટકે પલવટ વાળી રે,લટકે જઈ જમુનામાં પેસી, લટકે નાથ્યો કાળી રે … વારી જાઉં. લટકે વામન રૂપ ધરીને, આવ્યા બલિને … Read more

મારી હુંડી સ્વીકારો મહારાજ રે – નરસિંહ મહેતા

મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી, મારી હૂંડી શામળિયાને હાથ રે, શામળા ગિરધારી. રાણાજીએ રઢ કરી, વળી મીરા કેરે કાજ, ઝેરના પ્યાલા મોકલ્યાં રે, વ્હાલો ઝેરના જારણહાર રે, શામળા ગિરધારી! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે. સ્થંભ થકી પ્રભુ પ્રગટીયા, વળી ધરિયાં નરસિંહ રૂપ, પ્રહલાદને ઉગારિયો રે, વ્હાલે માર્યો હરણાકંસ ભૂપ રે; શામળા ગિરધારી! મારી … Read more

error: Content is protected !!