તને સઘળુંય સાંપડશે – નીતિન વડગામા
જરા તું ઝુક થૈ ડાળી તને સઘળુંય સાંપડશે,પછી રાજી થશે માળી તને સઘળુંય સાંપડશે. હશે જો ધાર એની તો જ ધાર્યું કામ કરવાની,કલમ, કરવતને કોદાળી તને સઘળુંય સાંપડશે. અદબ વાળી અહીં તું સાવ ખાલી હાથ કાં ઊભો ?દઈ દે હાથમાં તાળી તને સઘળુંય સાંપડશે. પ્રથમ તું શાંત દરિયાનો દરજ્જો સાવ છોડી દે,નદી થૈ જાને … Read more