ગઠબંધન – પ્રેરણા કે. લીમડી

પ્રેરણા લીમડી

અમારા પાડોશી આ કાકા ને આ કાકીચલચિત્રની કોમેડી ને ટ્રેજેડી સરખી કથા એમની ચાલેબંને અડધાં બહેરાં અને અડધાં દાંત વગરનાદીકરા પરદેશમાં મજા કરે, કાકા હીંચકે લીલાલહેર…સવાર પડે ને ચાલે એમની જુગલબંધીભઇસાબ, આ ચાહ થાય છે ઠંડી, કાકી જોરથી ઘાંટો પાડેઆ છાપાં મારા પેલા ભવના વેરી કાકી બડબડ કરતાં આવેસાંજ પડે કાકા જોગર્સ પાર્ક જાય ને … Read more

error: Content is protected !!