ખુદા, તારી કસોટીની પ્રથા સારી નથી હોતી – બરકત વિરાણી ‘બેફામ

ખુદા, તારી કસોટીની પ્રથા સારી નથી હોતી;કે સારા હોય છે એની દશા સારી નથી હોતી. ખૂબી તો એ કે ડૂબી જાય તો લઇ જાય છે કાંઠે,તરો ત્યારે જ સાગરની હવા સારી નથી હોતી. સિતારા શું કે આવે છે દિવસ રાતોય ગણવાના,હંમેશાંની જુદાઇની દશા સારી નથી હોતી. જગતમાં સર્વને કહેતા ફરો નહિ કે દુઆ કરજો,ઘણાંય એવાંય … Read more

ઓ હૃદય, તેં પણ ભલા! કેવો ફસાવ્યો છે મને?

ઓ હૃદય, તેં પણ ભલા! કેવો ફસાવ્યો છે મને? જે નથી મારા બન્યાં, એનો બનાવ્યો છે મને! સાથ આપો કે ના આપો એ ખુશી છે આપની, આપનો ઉપકાર, મારગ તો બતાવ્યો છે મને. સાવ સહેલું છે, તમે પણ એ રીતે ભૂલી શકો, કે તમારા પ્રેમમાં મેં તો ભુલાવ્યો છે મને. મારા દુઃખના કાળમાં એને કરું … Read more

error: Content is protected !!