શ્રાવણ નીતર્યો – બાલમુકુન્દ દવે

આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલોજીપેલાં રેલી ચાલ્યાં રૂપ હો કોઈ ઝીલોજી. આ કપૂર-કાયા સરી જશે કોઈ ઝીલોજીપેલા ઊડી ચાલ્યા ધૂપ હો કોઈ ઝીલોજી. આ જલધારામાં ઝૂલતી કોઈ ઝીલોજીપેલી તૂટે મોતનમાળ હો કોઈ ઝીલોજી. આ લટ લહેરાતી લળી લળી કોઈ ઝીલોજીપેલું કોણ હસે મરમાળ ? હો કોઈ ઝીલોજી. આ નથી ટપકતાં નેવલાં કોઈ ઝીલોજીઆ વરસે અમરત-મેહ … Read more

લ્યો કેસૂડાં! -બાલમુકુન્દ દવે

સુરેશ દલાલ

હો રંગ ઊડે પિચકારીએકેસૂડે કામણ ઘોળ્યાં :લ્યો લ્યો કેસૂડાં! હો પાસેવાળાં પડી રહ્યાંઆઘાંને રંગે રોળ્યાં :લ્યો લ્યો કેસૂડાં! હો કોઈનો ભીંજે કંચવો-જી કોઈનાં સાડી-શેલાં :લ્યો લ્યો કેસૂડાં! હો કોઈ ના કોરું રહી જશેજી કોઈ મોડાં, કોઈ વહેલાં :લ્યો લ્યો કેસૂડાં!હો છાબડીએ છલકાઈ રહ્યાંજી વેચાતાં વણમૂલે :લ્યો લ્યો કેસૂડાં! આ નથી રમત જી રંગનીઉર ધબકે ફૂલેફૂલે :લ્યો લ્યો કેસૂડાં! આ રંગ ઊડે … Read more

વિરહિણી – બાલમુકુન્દ દવે

ચૈતર ચંપો મ્હોરિયો, ને મ્હોરી આંબાડાળ, મઘમઘ મ્હોર્યા મોગરા, મેં ગૂંથી ફૂલનમાળ. જૂઈ ઝળૂંબી માંડવે, ને બાગે બાગે ફાલ, તું ક્યાં છો વેરી વાલમાં? મને મૂકી અંતરિયાળ ! આ ચૈતર જેવી ચાંદની, ને માણ્યા જેવી રાત, ગામતરાં તને શેં ગમે ? તું પાછો વળ ગુજરાત. કોયલ કૂંજે કુંજમાં, ને રેલે પંચમ સૂર, વાગે વન વન … Read more

જૂનું ઘર ખાલી કરતાં – બાલમુકુન્દ દવે

ફંફોસ્યું સૌ ફરી ફરી અને હાથ લાગ્યુંય ખાસ્સું:જૂનું ઝાડુ, ટૂથબ્રશ, વળી લક્સ સાબુની ગોટી,બોખી શીશી, ટિનનું ડબલું, બાલદી કૂખકાણી,તૂટ્યાં ચશ્માં, ક્લિપ, બટન ને ટાંકણી, સોય-દોરો!લીધું દ્વારે નિત લટકતું નામનું પાટિયું, જેમૂકી ઊંધું, સુપરત કરી, લારી કીધી વિદાય. ઊભાં છેલ્લી નજર ભરીને જોઈ લેવા જ ભૂમિ,જ્યાં વિતાવ્યો પ્રથમ દસકો મુગ્ધ દામ્પત્ય કેરો;જ્યાં દેવોના પરમ વર શો … Read more

error: Content is protected !!