કંઠી પ્હેરે – ભરત ભટ્ટ ‘પવન’

કોઈ સાચી ને શ્રદ્ધાની કંઠી પ્હેરેકોઈ ખોટી ને દેખાડાની કંઠી પ્હેરે મોંઘામાની કંઠી પ્હેરે માણસ મોટાનાના માણસ તો સપનાની કંઠી પ્હેરે કોઈ પ્હેરે કિસ્મતનું માદળિયું-તાવીજકોઈ ખાલી પરસેવાની કંઠી પ્હેરે રાજીપાની કંઠી પ્હેરે કોઈ કાયમકોઈ કાયમ ખાલીપાની કંઠી પ્હેરે પોતે કંઠી પ્હેરી રાખે વાંધો ક્યાં છે?એ તો કંઠી પ્હેરાવાની કંઠી પ્હેરે મન ફાવે એવી કંઠી સૌ … Read more

બંનેની ઘટના જુદી છે – ભરત ભટ્ટ ‘પવન’

બંને વચ્ચે સમજૂતી છે અંદરખાને,બંનેની ઘટના જુદી છે અંદરખાને. રુંવાટીમાં હલચલ થઈને ત્યારે જાણ્યું –મળવાની ઈચ્છા ઊગી છે અંદરખાને. પંખીનાં ખરતાં પીંછાંને જોઈજોઈ ,વૃક્ષોની ડાળી તૂટી છે અંદરખાને. ચ્હેરો હસતો રાખો છો પણ લાગે છે કે –ગમગીની પણ ત્યાં બેઠી છે અંદરખાને. પરબીડિયા પર છોને ફૂલો દોરેલાં છે ,જાસાચિઠ્ઠી પણ મુકી છે અંદરખાને. ભરત ભટ્ટ … Read more

error: Content is protected !!