એમ પણ નથી – ભરત વિંઝુડા

હું શબ્દમાં સમાઈ શકું એમ પણ નથી,સંજ્ઞાથી ઓળખાઈ શકું એમ પણ નથી ! તે વાતચીતમાં જ મને વ્યસ્ત રાખશે,એકાદ ગીત ગાઈ શકું એમ પણ નથી ! એક મંચ છે ને એમાં નથી મારી હાજરી,શ્રોતામાં ગોઠવાઈ શકું એમ પણ નથી ! આઠે પહોર યાદ ન આવી શકું ભલે,કોઈ દિવસ ભુલાઈ શકું એમ પણ નથી ! છોડી … Read more

તે સાચો કોઈ દી હોતો નથી – ભરત વિંઝુડા

હોય નહીં સાચો તે સાચો કોઈ દી હોતો નથી,એમનો ઉત્તર ખુલાસો કોઈ દી હોતો નથી ! એ મળે છે ત્યારે આપોઆપ મેળો થાય છે,એટલે કે ત્યાં તમાશો કોઈ દી તો નથી ! આપણા ચહેરાની સામે જોઈને બોલ્યા કરે,આયનો તેઓની સામો કોઈ દી હોતો નથી ! આંખને પૂછો તો કહેવાની કે છે વર્ષાઋતુ,ત્યાં શિયાળો કે ઉનાળો … Read more

અફવાઓ – ભરત વિંઝુડા

હ્રદયને હચમચાવી નાંખનારી કંઇક ઘટનાઓ, બને, એવી રીતે ઊડ્યાં કરે છે રોજ અફવાઓ. તમે જે કંઇ જુઓ છો એ ફક્ત જોતાં જ રહેવાનું, કશું કરવાને માટે બહાર પડતાં હોય ફતવાઓ. મકાનો, માણસો, વૃક્ષો, પશુ પંખીઓ સઘળું છે, અને લાગ્યાં કરે તે ચીતરેલા માત્ર પરદાઓ. અહીં ધરતીથી ધરતી ખૂબ છેટી કેમ લાગે છે ? અડે છે … Read more

તિમિરને ચીરવું પડશે

સવારે જાગવું પડશે ને બિસ્તર છોડવું પડશે,અનુસંધાન પણ ગઈ કાલ સાથે જોડવું પડશે ! વીતેલા એક દિવસ જેટલી ઉંમર વધી જાશે,અને કેલેંડરેથી એક પાનુ તોડવું પડશે ! બરાબર હોઠ પર મુકાઈ ગઈ સીગરેટ એ રીતે,કોઈ દીવાસળી સુધી તિમિરને ચીરવું પડશે ! હંમેશાં એક પગ બીજાથી આગળ થઈ જવા માંગે,ને બે પગની હરીફાઈ પ્રમાણે ચાલવું પડશે … Read more

એમ પણ નથી…..

કવિ શ્રી ભરત વિંઝુડાને જન્મ દિવસની શુભેચ્છાઓ હું શબ્દમાં સમાઈ શકું એમ પણ નથી સંજ્ઞાથી ઓળખાઈ શકું એમ પણ નથી તે વાતચીતમાંમાં જ મને વ્યસ્ત રાખશે એકાદ ગીત ગાઈ શકું એમ પણ નથી એક મંચ છે ને એમાં નથી મારી હાજરી શ્રોતામાં ગોઠવાઈ શકું એમ પણ નથી આઠે પહોર યાદ ન આવી શકું ભલે કોઈ … Read more

error: Content is protected !!